હવે આપને જો સારી રીતે અને ઝડપથી ગુજરાતી લખવું હોય તો અહિયાં તેનો ખુબજ સરળ ઉપાય છે.અજમાવી જુઓ .અને COMMENT કરવાનું ભૂલતા નહિ .
સૌ પ્રથમ googlegujaratiinputsetup ને ડાઉનલોડ કરી લો .ત્યારબાદ તેને internet પરથી install કરી લો.
હવે કોમ્પુટરમાં control panel માં જઈને તેમાંથી regional and languages ઓપ્સનમાં જઈને keyboards and languges માં જાઓ.ત્યારબાદ change keyboard ને ક્લિક કરો.ત્યારબાદ add બટન પર ક્લિક કરીને gujarati ભાષા સીલેક્ટ કરીને keyboard પર ક્લિક કરીને ગૂગલ ગૂજરાતી ઈનપુટ સીલેક્ટ કરો.ok આપો અને apply કરીને બહાર નીકળી જાઓ હવે word કે અન્ય કોઈ પણ પ્રોગ્રામ જઈને લખવાનું શરૂ કરતા પહેલા એકવાર alt +shift દબાવી ને લખવાનું શરુ કરી દો .બેસ્ટ ઓફ લક .
આભાર
googlegujaratiinputsetup ને ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો.
google gujarati input setup

આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
જવાબ આપોકાઢી નાખો